Home Baal Uccherni Chavi BOOK LAUNCH : Baal Uccherni Chavi (બાળ ઉછેર ની ચાવી – સર્વાંગી...

BOOK LAUNCH : Baal Uccherni Chavi (બાળ ઉછેર ની ચાવી – સર્વાંગી વિકાસ ની પરિભાષા)

1022
0

BOOK LAUNCH of my Book Baal Uccherni Chavi (બાળ ઉછેર ની ચાવી – સર્વાંગી વિકાસ ની પરિભાષા)

Held on 27th February Online on Gujarati Book Club Facebook Page : Gujarati Book Club (Karma Foundation)

27 ફેબ્રુઆરી ના રોજ શનિવારના ગુજરાતી બૂક ક્લબના ફેસબુક પેજ પર આ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમ મા અતિથિ વિશેષ શ્રીમતી પ્રીતિબેન ભટ્ટ, આશાબેન દેસાઇ ઉપસ્થિત હતા તેમજ કાર્યક્રમનુ સંચાલન ગુજરાતી બૂક ક્લબના ઉપ પ્રમુખ નૃતિ શાહ દ્વારા કરવામા આવ્યુ. આ ઓનલાઇન સેશનમા સર્વે સાથે વિચારોની આપ-લે કરવાની સુવર્ણ તક મળી. એ યાદગાર અનુભવ સર્વ સાથે શેર કરી રહી છું બુક વિમોચન માટે ગુજરાતી બૂક કલબ નો ખુબ આભાર.

બાલ ઉછેરની ચાવી – સર્વાંગી વિકાસ ની પરિભાષા (Bal Ucherni Chavi – Sarvangi Vikasni Paribhasha) THE NEW BOOK is Available on :Navbharatonline.com – 10% Discount https://navbharatonline.com/…/baluchherni-chavi.html

Also Available On Amazon.in and other Bookstores. Grab a copy https://www.amazon.in/…/ref=cm_sw_r_wa_apa_i_ol.bGbK9B42EV

Guardian of Angels by Ilaxi Patel Parenting Genre Available On All Amazons across the world In India, follow : Paperback : https://www.amazon.in/…/ref=cm_sw_r_cp_apa_i_OATqFbPBSF4MG Kindle : https://www.amazon.in/…/ref=cm_sw_r_cp_apa_CzTqFbM3W9GGP

#ilaxipatel#Author#authorsofinstagram#parenting#bookstagram#parentingbook#book#authorofinstagram#guardianofangels#authorpreneur

Please do Like, Share, , Recommend, Buy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.