Home Baal Uccherni Chavi BAAL UCCHERNI CHAVI – SARVANGI VIKASNI PARIBHASHA – બાલ ઉછેરની ચાવી –...

BAAL UCCHERNI CHAVI – SARVANGI VIKASNI PARIBHASHA – બાલ ઉછેરની ચાવી – સર્વાંગી વિકાસ ની પરિભાષા

903
0

BAAL UCCHERNI CHAVI – SARVANGI VIKASNI PARIBHASHA – બાલ ઉછેરની ચાવી – સર્વાંગી વિકાસ ની પરિભાષા

Glad to present my Second Book PUBLISHED in Gujarati on 1st January 2021 – બાલ ઉછેરની ચાવી – સર્વાંગી વિકાસ ની પરિભાષા (Bal Ucherni Chavi – Sarvangi Vikasni Paribhasha) Published by નવભારત સાહિત્ય મંદિર – મહેન્દ્રભાઈ શાહ, રોનકભાઈનું ઋણ મારા ઉપર સદા કાયમ રહેશે…વિશેષ આભાર, વિમલા ઠક્કર જેમણે આ પુસ્તકનુ અનુવાદ ખુબ સરસ કર્યુ. અને અનેક વ્યક્તિ ને જેમણે મને ગુજરાતીમા મારી અંગ્રેજી બુક Guardian of Angels માટે પ્રોત્સાહન આપ્યુ. બાલ ઉછેરની ચાવી is Translated from Guardian of Angels, 33 Articles in 6 Chapters with more 13 Articles Addition. The recent is on Pandemic and Online Schooling.Thanks to all my Readers, fans, followers, well wishers….

THE BOOK is Available on :Navbharatonline.com – 10% Discount https://navbharatonline.com/…/baluchherni-chavi.htmlAlso Available On Amazon.in and other Bookstores. https://www.amazon.in/…/ref=cm_sw_r_wa_apa_i_ol.bGbK9B42EV

Please do Like, Share, , Recommend, Buy 😊😊😊

Says @navbharatofficialબાળક જન્મ લે ત્યારથી માંડીને મોટું થાય ત્યાં સુધી તેના ઉછેરમાં માતા-પિતાનો ફાળો મહત્વનો હોય છે. ઘણા કિસ્સામાં સમજણું થયેલું બાળક મા-બાપ પ્રત્યે ખોટી માન્યતા ધરાતું હોય છે. આવા સમયે બાળકના ગમા-અણગમાને ઓળખી દરેક માતા-પિતાએ તેનો કેવી રીતે ઉછેર કરવો તેની મનોવૈજ્ઞાનિક અને વ્યવહારુ અભિગમ સાથેની માહિતી ઈલાક્ષી પટેલ લિખિત પુસ્તક ‘બાલઉછેરની ચાવી’માં સંપૂર્ણ રીતે આલેખાઈ છે. મોબાઇલ-કમ્પ્યુટરમાં ઓતપ્રોત રહેતાં બાળકોના ઉછેરમાં શું સાવચેતી રાખવી તેની સરળ-સ્પષ્ટ રજૂઆત આ પુસ્તકમાં થઇ છે. કોરોનાકાળ દરમિયાન હોમ-સ્કુલિંગ, ઓનલાઇન લર્નિંગ અને બાળકોની મનોદશાનું વિશ્લેષણ કરાયું છે. સામાજીક-જ્ઞાતિ સમુદાયએ આ પુસ્તક ખરીદી તેમના સભ્યોને વહેંચવા, દરેક શાળાઓ સ્ટુડન્ટ્સ એવેરનેસ પ્રોગ્રામમાં અચુક સામેલ કરવું જોઇએ. પ્રિયજનોને સારા પ્રસંગોએ ભેટ આપો. ખરીદી વાંચો- વંચાવો. દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦ % ડિસ્કાઉન્ટ.https://bit.ly/395tl6M#books#gujarati#gujaratibook#gujaratibooks#authorpreneur#author#authorsofinstagrams#parenting#parentinggenre#childhooddevelopment#ilaxipatel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.