LAUNCH OF BAAL UCCHERNI CHAVI – SARVANGI VIKASNI PARIBHASHA
Glad to present my Second Book PUBLISHED in Gujarati. – બાલ ઉછેરની ચાવી – સર્વાંગી વિકાસ ની પરિભાષા (Bal Ucherni Chavi – Sarvangi Vikasni Paribhasha) નવભારત સાહિત્ય મંદિર – મહેન્દ્રભાઈ શાહ, રોનકભાઈનું ઋણ મારા ઉપર સદા કાયમ રહેશે…વિશેષ આભાર, વિમલા ઠક્કર જેમણે આ પુસ્તકનુ અનુવાદ ખુબ સરસ કર્યુ. અને અનેક વ્યક્તિ ને જેમણે મને ગુજરાતીમા મારી અંગ્રેજી બુક Guardian of Angels માટે પ્રોત્સાહન આપ્યુ. બાલ ઉછેરની ચાવી is Translated from Guardian of Angels, 33 Articles in 6 Chapters with more 13 Articles Addition. The recent is on Pandemic and Online Schooling.Thanks to all my Readers, fans, followers, well wishers….
THE BOOK is Available on :Navbharatonline.com – 10% Discount https://navbharatonline.com/…/baluchherni-chavi.htmlAlso Available On Amazon.in and other Bookstores. https://www.amazon.in/…/ref=cm_sw_r_wa_apa_i_ol.bGbK9B42EV
Please do Like, Share, , Recommend, Buy
Says @navbharatofficialબાળક જન્મ લે ત્યારથી માંડીને મોટું થાય ત્યાં સુધી તેના ઉછેરમાં માતા-પિતાનો ફાળો મહત્વનો હોય છે. ઘણા કિસ્સામાં સમજણું થયેલું બાળક મા-બાપ પ્રત્યે ખોટી માન્યતા ધરાતું હોય છે. આવા સમયે બાળકના ગમા-અણગમાને ઓળખી દરેક માતા-પિતાએ તેનો કેવી રીતે ઉછેર કરવો તેની મનોવૈજ્ઞાનિક અને વ્યવહારુ અભિગમ સાથેની માહિતી ઈલાક્ષી પટેલ લિખિત પુસ્તક ‘બાલઉછેરની ચાવી’માં સંપૂર્ણ રીતે આલેખાઈ છે. મોબાઇલ-કમ્પ્યુટરમાં ઓતપ્રોત રહેતાં બાળકોના ઉછેરમાં શું સાવચેતી રાખવી તેની સરળ-સ્પષ્ટ રજૂઆત આ પુસ્તકમાં થઇ છે. કોરોનાકાળ દરમિયાન હોમ-સ્કુલિંગ, ઓનલાઇન લર્નિંગ અને બાળકોની મનોદશાનું વિશ્લેષણ કરાયું છે. સામાજીક-જ્ઞાતિ સમુદાયએ આ પુસ્તક ખરીદી તેમના સભ્યોને વહેંચવા, દરેક શાળાઓ સ્ટુડન્ટ્સ એવેરનેસ પ્રોગ્રામમાં અચુક સામેલ કરવું જોઇએ. પ્રિયજનોને સારા પ્રસંગોએ ભેટ આપો. ખરીદી વાંચો- વંચાવો. દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦ % ડિસ્કાઉન્ટ.https://bit.ly/395tl6M#books#gujarati#gujaratibook#gujaratibooks#authorpreneur#author#authorsofinstagrams#parenting#parentinggenre#childhooddevelopment#ilaxipatel
BOOK LAUNCH of my Book Baal Uccherni Chavi (બાળ ઉછેર ની ચાવી – સર્વાંગી વિકાસ ની પરિભાષા)
27 ફેબ્રુઆરી ના રોજ શનિવારના ગુજરાતી બૂક ક્લબના ફેસબુક પેજ પર આ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમ મા અતિથિ વિશેષ શ્રીમતી પ્રીતિબેન ભટ્ટ, આશાબેન દેસાઇ ઉપસ્થિત હતા તેમજ કાર્યક્રમનુ સંચાલન ગુજરાતી બૂક ક્લબના ઉપ પ્રમુખ નૃતિ શાહ દ્વારા કરવામા આવ્યુ. આ ઓનલાઇન સેશનમા સર્વે સાથે વિચારોની આપ-લે કરવાની સુવર્ણ તક મળી. એ યાદગાર અનુભવ સર્વ સાથે શેર કરી રહી છું બુક વિમોચન માટે ગુજરાતી બૂક કલબ નો ખુબ આભાર.
બાલ ઉછેરની ચાવી – સર્વાંગી વિકાસ ની પરિભાષા (Bal Ucherni Chavi – Sarvangi Vikasni Paribhasha) THE NEW BOOK is Available on :Navbharatonline.com – 10% Discount https://navbharatonline.com/…/baluchherni-chavi.html
Also Available On Amazon.in and other Bookstores. Grab a copy https://www.amazon.in/…/ref=cm_sw_r_wa_apa_i_ol.bGbK9B42EV____________________________________
Guardian of Angels by Ilaxi Patel Parenting Genre Available On All Amazons across the world In India, follow : Paperback : https://www.amazon.in/…/ref=cm_sw_r_cp_apa_i_OATqFbPBSF4MG Kindle : https://www.amazon.in/…/ref=cm_sw_r_cp_apa_CzTqFbM3W9GGP_____________________________________#ilaxipatel#Author#authorsofinstagram#parenting#bookstagram#parentingbook#book#authorofinstagram#guardianofangels#authorpreneur
Please do Like, Share, , Recommend, Buy